ખીજડીયા

પક્ષીઓ માટેનું માનવસર્જીત સ્વર્ગ – ખીજડીયા પક્ષી અભ્યારણ

ખીજડીયા એ માનવીય હસ્તાક્ષેપએ પક્ષીઓ માટે સર્જેલાં આદર્શ પરિસરતંત્રનું અનોખું ઉદાહરણ છે. ખીજડીયા બર્ડ સેન્ચયુરી ( ખીજડીયા પક્ષી અભ્યારણ ) જામનગરથી લગભગ 15 કિલોમીટરની દુરીએ આવેલુ છે. ખીજડીયા પક્ષી અભ્યારણ એ ફોરેસ્ટ ડીપાર્ટમેનટની અંદર આવે છે. ખીજડીયાને સન 1981 માં પક્ષી અભ્યારણ જાહેર કરવામા આવ્યું હતું. તે કચ્છના અખાતનાં દક્ષિણ કાઠે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં […]

Continue Reading
Nikunj Vasoya

Nikunj Vasoya જામનગર જિલ્લાનું પ્રથમ યુટ્યુબ સિલ્વર પ્લેબટન મેળવનાર

જામનગર જિલ્લાના નાનકડા એવા ખીજડીયા ગામના એવા વ્યક્તિ કે જેણે આપણી દેશી વાનગીઓને ( ગુજરાતી વાનગીઓ ) ને ડિજિટલ માધ્યમથી વિશ્વ સ્તર સુધી પહોચાડી છે. આજે Nikunj Vasoya યુટ્યુબના માધ્યમથી વિશ્વખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણની બાજુમાં રહેલી પોતાની વાળીમાં જુદી જુદી વાનગી ( રેસીપીઓ ) અને દેશ વિદેશમાં પહોચાડે છે. Nikunj Vasoya પોતાના વિડીયોમાં તાજા અને […]

Continue Reading
nattu kaka in jamnagar

Nattu kaka in jamnagar

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેમ Nattu kaka ની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક પહેલી વખત આવ્યા જામનગર. Soni SAB ટીવી ટેલીવિઝનની જાણીતી અને આખા ભારત ભરમા જાણીતી ઘારાવાહિક “તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા” મા નટુકાકાનું પાત્ર ભજવતા એવા ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક હાલ જામનગરની મુલાકાતે હતા. ઘનશ્યામ નાયકે આપણા જામનગરના જાણીતા દૈનિક સમાચાર પત્રક “ખબર ગુજરાત” સાથે […]

Continue Reading
ભૂચરમોરી

ભૂચરમોરી યુદ્ધ – ગુજરાતનું પાનીપત

ભુચરમોરી યુદ્ધ જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો, જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઈને નવાનગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું. આ યુદ્ધ જુલાઈ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં રાજા જામ સતાજી (કાઠિયાવાડની સેના) અને […]

Continue Reading
food in jamnagar

જામનગર શહેરની પ્રખ્યાત ખાણી પીણીની વસ્તુઓ

ગુજરાતની પુર્વ એ આવેલા જામનગર શહેરને સૌરાષ્ટ્રનાં પેરિસ તરીકે જાણીતું છે પરંતુ જામનગર શહેર બીજા કયાં-કયાં ખાણી પીણીની વસ્તુઓ સાથે સંકળાયેલા છે અને આ ખાણી પીણીની વસ્તુઓ જામનગર ને ફક્ત ગુજરાતમાં જ નહી પરંતુ ભારત અને આખા વિશ્વમાં જાણીતું કરી દીધું છે તો જાણી એ આપણે એ ખાણી પીણીની વસ્તુઓ વિષે. ધુધરા જામનગરનાં ધુધરા એ […]

Continue Reading
jamnagar-education

જામનગર શહેરના શિક્ષણ વિભાગો ની માહિતી

Primary and Secondary institutions Contact Shree Satya Sai VidyalayaSatya Sai High School 0288-2555863 Sodha Cadmus Schools 0288-271 2020 Satya Sai Bal Mandir 0288-2678722 Sardar Vallabhbhai Patel Vidhyalay 0288-2676780 Smt. G. S. Mehta Kanya Vidhyalay 0288-2751897 D. C. C. High School 0288-2678743 G.D.Shah High School 0288-2670094 Gayatri School 0288-2553623 Hariya School 0288-2561453 Jaykunwarben School 0288-2678334 Kumar […]

Continue Reading
brass-industry-jamnagar

બ્રાસ ઉધોગ

એક સમયે સૌરાષ્ટ્રનાં પેરિસ તરીકે ઓળખાતા જામનગરની લલાટે બ્રાસ ઉધોગ અને બાંધણી ઉદ્યોગ જેવી સદનસીબી પણ લખાયેલી છે. જામનગરમાં બ્રાસ ઉદ્યોગની સ્થાપના સન 1960 મા કરવામા આવી હતી એમ ઈતિહાસકારોનું માનવું છે. જામનગર ‘પિત્તળ શહેર’ એટલે કે ‘Brass City‘ તરીકે ઓળખાય છે, આ શહેર 5000 થી વધુ મોટા પાયે અને 10,000 નાના પાયાના એકમો છે. […]

Continue Reading
બાંધણી-ઉદ્યોગ

બાંધણી ઉદ્યોગ

જામનગર બ્રાસ સિટી, ઉદ્યોગનગરી, છોટીકાશી સહિતના અનેક નામોથી પ્રચલિત જામનગર શહેર તેની બાંધણીના કારણે પણ દેશ અને દુનિયામાં જાણીતું થયું છે. મહિલાઓ, યુવતીઓમાં હેમશા બાંધણીનો ક્રેઝ રહે છે. બાંધણીની ડિઝાઇન પરંપરાગત હોવા છતાં તે ફેશનમાં રહી છે. જામનગરમાં બાંધણીનો વ્યવસાય 150 વર્ષ જેટલો જૂનો હોવાનું માનવામાં આવે છે. બાંધણીથી બ્રાસ સિટી , છોટીકાશી, ઉદ્યોગનગરીની જેમ […]

Continue Reading