નરારા - દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય

નરારા – દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય

કચ્છના અખાતમાં આવેલ નરારા મરીન નેશનલ પાર્ક ભારતના ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કચ્છના અખાતના દક્ષિણ કિનારા પર આવેલું છે. 1980માં ઓખાથી જોડિયા સુધીના 270 કિમી વિસ્તારને દરિયાઈ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. પાછળથી, 1982 માં, ભારતના વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972 ની જોગવાઈઓ હેઠળ 110 કિમીના મુખ્ય વિસ્તારને મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો. મરીન […]

Continue Reading
“બ્લુ ફલેગ બીચ” સર્ટિર્ફકેટ ધરાવતુ શિવરાજપુર બીચ

“બ્લુ ફલેગ બીચ” સર્ટિર્ફકેટ ધરાવતુું શિવરાજપુર બીચ

એમતો ધણા બધા બીચ છે ગુજરાતમાાં પરંતુ ગુજરાતના દ્વારકા જીલ્લામા આવેલો શિવરાજપુર બીચ પોતાની આગવી ઓળખ ધરાવે છે. “બ્લુ ફલેગ બીચ” સર્ટિર્ફકેટ ધરાવતા દ્વારકાનાાં શિવરાજપુર બીચ પર દર વર્ષે ધણા બધા પ્રવાસીઓ મુલાકાતે આવે છે. શિવરાજપુર બીચ એ ભારતનું એક ઉભરતું બીચ છે. ભારતના સૌથી સુંદર બીચો માં શિવરાજપુર બીચનું નામ આવે છે. શિવરાજપુર અરબસાગરના […]

Continue Reading
Overview Of Jamnagar History - Cover

An Overview Of Jamnagar History

Jamnagar History Jamnagar was established as the capital of the Princely State of Nawanagar in 1540 A.D. Jamnagar, also known as Nawanagar (the new town), was one of the Jadeja’s most prominent princely republics in the Saurashtra region. Lord Shree Vishwakarma built Dwarka town for Lord Krishna in Jamnagar district after relocating from Mathura, according […]

Continue Reading
bala-hanuman-temple-jamnagar

ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રતિષ્ઠિત જામનગરનું બાલા હનુમાન મંદિર

જામનગર એમ તો ધણી બધી વસ્તુઓ તેમજ ખાસ જોવા લાયક સ્થળો માટે જાણીતું છે પંરતુ, જામનગર એ એક ખાસ મંદિર માટે પણ જાણીતું છે એ મંદિર શ્રી બાલા હનુમાનજીનું મંદિર છે. આ મંદિરનાં દર્શન માટે શ્રદ્ધાળુંઓ દુર દુરથી આવે છે. બાલા હનુમાન મંદિર જામનગરનાં રણમલ તળાવનાં દક્ષિણપૂર્વ ખુણા પર સ્થિત છે. તેમજ આ મંદિર ગુજરાતનાં […]

Continue Reading
ખીજડીયા

પક્ષીઓ માટેનું માનવસર્જીત સ્વર્ગ – ખીજડીયા પક્ષી અભ્યારણ

ખીજડીયા એ માનવીય હસ્તાક્ષેપએ પક્ષીઓ માટે સર્જેલાં આદર્શ પરિસરતંત્રનું અનોખું ઉદાહરણ છે. ખીજડીયા બર્ડ સેન્ચયુરી ( ખીજડીયા પક્ષી અભ્યારણ ) જામનગરથી લગભગ 15 કિલોમીટરની દુરીએ આવેલુ છે. ખીજડીયા પક્ષી અભ્યારણ એ ફોરેસ્ટ ડીપાર્ટમેનટની અંદર આવે છે. ખીજડીયાને સન 1981 માં પક્ષી અભ્યારણ જાહેર કરવામા આવ્યું હતું. તે કચ્છના અખાતનાં દક્ષિણ કાઠે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં […]

Continue Reading
જામનગર ધનવંતરી નો ઇતિહાસ

જામનગર ધનવંતરી નો ઇતિહાસ

જામનગર, નવાનગરની રજવાડીની મુખ્ય બેઠક, પ્રાચ્ય અભ્યાસની બેઠક તરીકે જાણીતી હતી. તેમાં ઝંડુ ભટ્ટજી અને રાસા વૈદ્યબાવાભાઇ અચલજી જેવા જાણીતા આયુર્વેદિક ચિકિત્સકોની લાંબી સૂચિ છે. આ રાજ્યના શાસકોએ ખૂબ જ શરૂઆતના દિવસોથી જ આયુર્વેદને સમર્થન આપ્યું છે. 1940 ના દાયકામાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીના શાસન દરમિયાન અને ત્યારબાદ ડો.પી.એમ.મહેતા કોર્ટના ચિકિત્સક હતા (પશ્ચિમી ચિકિત્સામાં પ્રશિક્ષિત). તે […]

Continue Reading
jamnagar-tourist-places

જામનગરના પર્યટક સ્થળો

જામનગરના પર્યટક સ્થળો, કાઠિયાવાડના રત્ન તરીકે જાણીતા, જામનગર શહેર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યનુ એક એવું શહેર છે, કે જેની મુલાકાત લેવી ફરજિયાત છે.

Continue Reading