brass-industry-jamnagar

બ્રાસ ઉધોગ

એક સમયે સૌરાષ્ટ્રનાં પેરિસ તરીકે ઓળખાતા જામનગરની લલાટે બ્રાસ ઉધોગ અને બાંધણી ઉદ્યોગ જેવી સદનસીબી પણ લખાયેલી છે. જામનગરમાં બ્રાસ ઉદ્યોગની સ્થાપના સન 1960 મા કરવામા આવી હતી એમ ઈતિહાસકારોનું માનવું છે. જામનગર ‘પિત્તળ શહેર’ એટલે કે ‘Brass City‘ તરીકે ઓળખાય છે, આ શહેર 5000 થી વધુ મોટા પાયે અને 10,000 નાના પાયાના એકમો છે. […]

Continue Reading
બાંધણી-ઉદ્યોગ

બાંધણી ઉદ્યોગ

જામનગર બ્રાસ સિટી, ઉદ્યોગનગરી, છોટીકાશી સહિતના અનેક નામોથી પ્રચલિત જામનગર શહેર તેની બાંધણીના કારણે પણ દેશ અને દુનિયામાં જાણીતું થયું છે. મહિલાઓ, યુવતીઓમાં હેમશા બાંધણીનો ક્રેઝ રહે છે. બાંધણીની ડિઝાઇન પરંપરાગત હોવા છતાં તે ફેશનમાં રહી છે. જામનગરમાં બાંધણીનો વ્યવસાય 150 વર્ષ જેટલો જૂનો હોવાનું માનવામાં આવે છે. બાંધણીથી બ્રાસ સિટી , છોટીકાશી, ઉદ્યોગનગરીની જેમ […]

Continue Reading