Income certificate
આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
હું કઈ રીતે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવી શકું?મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૩૬ મુજબ.
પુરાવાઓની પ્રમાણિત નકલ
- કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક
- અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ
- પંચનામું
- રહેઠાણ અંગેનું પુરાવો
- રેશનકાર્ડ
- છેલ્લા માસનું ટેલીફોન બીલ–લેન્ડલાઈન સહિત મોબાઈલ ફોનનાં બીલોની વિગત આપવી
- છેલ્લા માસનું લાઈટ બીલ
- નોકરી કરતાં હોયતો આવકનો પુરાવો
- ધંધો/વ્યવસાયના પુરાવા
- ધંધો/વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમટેક્ષની નકલ
આવકનો દાખલો online કાઢવા માટે ની Link Click Here
Process

Avaknu pramanu praman Patra