vrudh-sahay-yojana

વૃદ્ધ સહાય યોજના(Vrudh Sahay Yojana)

J M C યોજના

નિરાધાર વૃદ્ધ સહાય યોજના ની માહિતી

niradhar-vrudh sahay-yojana

વૃધ્ધ સહાય યોજના ગુજરાત Process Click here

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન-યોજના(વાયવંદના યોજના)

Eligibility Criteria vrudh sahay yojana:

  • ઉંમર 60 વર્ષ કે તેથી વધારે
  • બીપીએલ(BPL) સૂચિના 0 થી 20 સ્કોરમાં પરિવારનો સભ્ય હોવો જરૂરી.
  • લાભકર્તા ભારતના નાગરિક હોવા જોઈએ.

Documents, photo મા બતાવ્યા મુજબ.

indira-gandhi-rashtriya-vrudh-pension-yojana

લાભકર્તા: વૃદ્ધાવસ્થા લોકો જે ગરીબી રેખા હેઠળ જીવે છે.

લાભ : રૂ. 200 / – 60-79 વર્ષ માટે અને રૂ. 500 / – 80 વર્ષ અને તેથી વધુના વર્ષ માટે

ક્યાં અરજી કરવી? : સંબંધિત તાલુકા મામલતદારને આવેદન આપવું.

તાલુકા મામલતદારોને આ યોજના હેઠળની સહાયને મંજૂરી અથવા નામંજૂર કરવાનો અધિકાર છે. અરજી નામંજૂર થવાના કિસ્સામાં 60 દિવસમાં પ્રાંત અધિકારીને અપીલ આપી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *