જામનગર-જીલ્લાના-મુખ્યમંત્રી-મા-અમૃતમ-કાર્ડ-યોજના-હેઠળ-આવતી-હોસ્પિટલોની-યાદી

જામનગર જીલ્લાના મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ યોજના હેઠળ આવતી હોસ્પિટલોની યાદી

માહિતી

મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય આપવામા આવે છે. જેમા આ સહાય તદન કેશલેશ હોઇ છે.જેમા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે.

અહીં તમને જામનગર જિલ્લાની તમામ હોસ્પિટલની માહિતી આપેલ છે, જેના દ્વારા તમે મા અમૃતમ યોજનાનો લાભ લઇ શકો છો અને મફતમાં સારવાર કરાવી શકો છો. વધારે માહિતી માટે આ ફોટા પર ક્લિક કરો.

જીલ્લાના મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ યોજના હેઠળ આવતી હોસ્પિટલોની યાદી
જામનગર જીલ્લાના મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ યોજના હેઠળ આવતી હોસ્પિટલોની યાદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *